Ad Code

Ticker

6/recent/ticker-posts

Gujarati Suvichar On Life

Gujarati Suvichar On Life


હેલ્લો દોસ્તો,
      આજે Gujarati Suvichar On Life પર કેટલાંક સુવીચાર પ્રસ્તુત કરી રહ્યો છું.


      આ Gujarati Suvichar On Life પાપ અને પુણ્ય નાં વિષય પર આધારિત છે. પાપ અને પુણ્ય શું છે તેનાં ઉપર કેટલાંક ચિંતકો ના વિચાર આપી રહ્યો છું. તે ઉપરથી તમને પાપ અને પુણ્ય પર કેટલીક સમજણ મળશે.


      Gujarati Suvichar On Life ના પાપ - પુણ્ય પર નાં સુવીચાર નીચે મુજબ છે.

1.પાપ માં પડે તે માણસ,
 તેનો ખેદ કરે તે સંત
અને તેનું અભિમાન કરે તે રાક્ષસ.
___મહાભારત

Gujarati Suvichar On Life
Gujarati Suvichar On Life



 2. પરોપકાર,
 પુણ્ય
અને
પરપીડા
પાપ છે.
___સંત તુકારામ
Gujarati Suvichar On Life
Gujarati Suvichar On Life


 3. આપણાં કષ્ટો પાપનું પ્રાયશ્ચિત છે.
___હજરત મોહંમદ
Gujarati Suvichar On Life
Gujarati Suvichar On Life


 4. પુણ્ય નું ગર્વ કરો તે
કરતાં પાપનું પ્રાયશ્ચિત વધું હિતકારી છે.
___સંત મોરારીબાપુ
Gujarati Suvichar On Life
Gujarati Suvichar On Life


 5. સાપ અને પાપ
બન્ને લપાઇ લપાઇ ને આગળ વધે છે.
___शेक्सपियर
Gujarati Suvichar On Life
Gujarati Suvichar On Life


 6. પાપ નાનું કે મોટું હોય તે માનવું ભૂલભરેલું છે.
 ___મહાત્મા ગાંધી
Gujarati Suvichar On Life
Gujarati Suvichar On Life


 7. કોનું સગું, કોનું ઘર ને કોના મા ને બાપ,
 અંતકાળે જવું એકલું ને સાથે પુણ્ય ને પાપ.
___દોહો
Gujarati Suvichar On Life
Gujarati Suvichar On Life


 8. પાપ મા લપેટાવા કરતાં મુસીબતોથી ઘેરાયેલાં રહેવું વધું સારું છે.
___શેખ સાદી
Gujarati Suvichar On Life
Gujarati Suvichar On Life


 9. છુપાઈ ને કરેલું પાપ જીવનભર કાંટા ની જેમ સતત દુખ્યા કરે છે.
___અમોધ વર્ષ
Gujarati Suvichar On Life
Gujarati Suvichar On Life


10. પાપમાં પડવું મનુષ્યોચિત છે,
પાપમાં પડ્યા રહેવું દુષ્ટોચિત છે,
પાપ પર દુખી થવું તે સંતોચિત છે
અને પાપને છોડી દેવું તે ઈશ્વરોચિત છે.
___લોંગફેલો
Gujarati Suvichar On Life
Gujarati Suvichar On Life


11. એક પાપ બીજા પાપ માટે દરવાજા ખોલી આપે છે, તો એક પુણ્ય બીજા પુણ્ય ને આવકારે છે.
___ધૂમકેતુ
Gujarati Suvichar On Life
Gujarati Suvichar On Life


12. ઈશ્વરથી દૂર થવાનાં કર્મો એટલે પાપ અને
ઈશ્વરની નજીક પહોંચવાના કર્મો એટલે પુણ્ય.
___ગોસ્વામી તુલસીદાસ
Gujarati Suvichar On Life
Gujarati Suvichar On Life


13. પુણ્ય એટલે દેવતાઓએ આપેલી પાંખ અને પાપ એટલે મનુષ્યએ ગળામાં બાંધેલો પથ્થર.
___રવીન્દ્રનાથ ટાગોર
Gujarati Suvichar On Life
Gujarati Suvichar On Life


14. જીવતાં માણસ માટે પાપથી ભરેલાં અંતઃ કરણની પીડા જ નરક છે.
___કત્વીના
Gujarati Suvichar On Life
Gujarati Suvichar On Life


15. પાપ ન કરવું એજ દુનિયા ની ભલાઈ કરવા જેવું છે.
___દયાનંદ સરસ્વતી
Gujarati Suvichar On Life
Gujarati Suvichar On Life


      તો મિત્રો આ હતાં Gujarati Suvichar On Life ના પાપ અને પુણ્ય નાં સંદર્ભ માં gujarati Suvichar જીવનમાં પાપ અને પુણ્ય ની શું વ્યાખ્યા કરી શકાય તે તમે ઉપરનાં સુવિચારો પરથી જાણી શકો છો. તમને કેવા લાગ્યાં જણાવશો. બીજાં અન્ય વિવિધ Gujarati Suvichar On Life લઈને પાછાં મળીશું. સૂરક્ષિત રહો.

ધન્યવાદ सौ નો... 

Ad Code

Responsive Advertisement