Ad Code

Ticker

6/recent/ticker-posts

Winter Health Tips Gujarati

Winter Health Tips Gujarati |શિયાળા મા સ્વાસ્થ્ય.

 મિત્રો, 

 શિયાળાની ઋતુ સ્વાસ્થ્ય વધુ સારું બનાવવાં માટે સૌથી Best Season છે.ઋતુ માં પરિવર્તન આવતાજ આપણે આપણાં ખાન પાન મા બદલાવ કરવો જરૂરી બને છે.
Gujarati health tips



 સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ અને care કરતાં લોકો માટે આ Season પડકારરૂપ બની શકે છે.

 1.આ ઋતુ મા પ્રાણાયામ, આસન, કસરતો તેમજ walking શરીર ને ઉર્જાવાન બનાવે છે અને ખોરાક એવો લેવો કે થોડીક માત્રા પણ વધુ Energy આપે. 

 2. જો તમે શિયાળા સંબંધિત ડાયટ માટે Confuse હોવ તો આ ઋતુ મા low fat વાળો અને High Calories થી ભરપુર ખોરાક ડાયટ મા સમાવિષ્ટ કરવો જોઇએ. જે શરીર ને સ્ફૂર્તિવાન રાખશે અને વજન પણ વધવા નહી દે. 
 
3. શિયાળા ની ઋતુ મા યુવા વ્યક્તિ એ આળસ અને થાક થી દુર રહેવા માટે અને સ્ફૂર્તિ, ઉર્જા થી ભરપુર રહેવા માટે યોગ્ય ડાયટ ચાર્ટ અપનાવો જોઈએ. 

 4.સવારનો નાસ્તો: સવારના નાસ્તામાં ઉપમા, વેજિટેબલ સેન્ડવીચ, ઢોંસા, હેવી ફ્રૂટ કસ્ટર્ડ અને માંસાહારી હોવ તો ઇંડા લઈ શકાય. દરરોજ નાસ્તા પછી મલાઈ રહિત ગર્મ દૂધ નો એક ગ્લાસ પીવો. તેમજ એક કટોરી વેજિટેબલ સલાડ લઈ શકાય.

5. બપોર નું ભોજન: બપોરનાં ભોજન મા લીલાં શાકભાજી, રોટલી, દહીં કે છાશ, છોત્રા વાળી દાળ, ભાત અને ગરમ સૂપ લઈ શકો છો. લીલી ચટણી multivitamin ની ઉપણ દૂર કરે છે.

6.આ ઋતુ મા સાંજે જલ્દી જમવાનું રાખો બને ત્યાં સુધી હલકો ખોરાક સાંજે લો જેમકે ખીચડી, ઈડલી, પૌવા, સલાડ વગેરે લઈ શકાય.

7. ઊંઘવાના 4 કલાક પહેલાં જમી લેવું સારું. સૂતા પહેલાં ઍક ગ્લાસ ગરમ દુધ માં થોડી હળદર અને ખારેક નાંખી મિક્સ કરી પી લેવું જે તમારું ભોજન પણ પચાવશે અને સવારે સ્ફૂર્તિ પણ આપશે.

8. સ્કિન સુકાય ના તેમાટે moisturiser લગાવતાં રહેવું.

તો મિત્રો આ હતાં શિયાળા ની ઋતુ દરમિયાન હેલ્થ ને લઇ ને ધ્યાન માં રાખવાના મુદ્દા અને winter Health Tips Gujarati .take care.

Ad Code

Responsive Advertisement