Ad Code

Ticker

6/recent/ticker-posts

Life Quotes Gujarati 2023


 Life Quotes Gujarati 2023





Life Quotes Gujarati 2023 માં જીવન ને સરળ બનાવવા કેટલાંક સૂત્રો ધ્યાન મા રાખવા તે અંગે વાતો કરીશું.


આ સૂત્રો કે વિચારો ધીરે ધીરે life મા અપનાવવા જોઈએ. ભાગદોડ ની જીંદગી મા થોડોક રેસ્ટ કરીને જીવન ને માણવું જોઈએ અને નાની નાની ઘટનાઓ, વસ્તુઓ, પ્રકૃતિ તેમજ મનુષ્યો મા પણ ખૂશ રહેવાનો રાજ મળી જશે.

જીવન તો ચાલતું જ રહેવાનું અવિરત તેને કોઈ રોકી શકે નહી તો ખુદ ને બદલવા કંઇક નવો વિચાર અને નવાં સુત્રો જીવન મા અપનાવવા જોઇએ.


આવાજ કેટલાંક સૂત્રો - વિચારો અહીં રજૂ કરી રહ્યો છું.Life Quotes Gujarati 2023 ના આ લેખ મા...


૧. દરેક ખરાબ પરિસ્થિતિઓ મા કંઇક સારુ હોય છે,બંધ ઘડિયાળ પણ બે વખત સાચો સમય બતાવે છે.

૨. આશા રાખવાની બંધ કરો અને સ્વીકાર કરવાનું ચાલું કરો. જીવન સરળ બની જશે.

૩. કેટલાંક લોકો જેમને તમે જીવન નો એક મુખ્ય હિસ્સો સમજતાં હોવ છો તે માત્ર જીવન નું એક cheptar બની ને જતા રહે છે.

૪. શબ્દો માં ખુબ તાકાત હોય છે તેનો કાળજી થી ઉપયોગ કરો.



૫. લોકો આવશે અને જશે પણ સાચા લોકો હંમેશાં તમારી પડખે ઉભા રહેશે.

૬. આજનાં દિવસ મા જીવો ભવિષ્ય કોઈએ નથી જોયું.!!!

૭. ભૂતકાળ માં જોવાનું બંધ કરી દો ત્યાં તમારા માટે કંઇક બાકી નથી.

૮. વધારે પડતાં વિચારો તમારી ખુશીઓ છીનવી લેશે.

૯. પરિસ્થિતિઓ ને સ્વીકારો અને તેમાં આગળ વધવાના પ્રયત્નો કરો.

૧૦. યોગ્યતા કર્મો થી પેદા થાય, જન્મ થી તો મનુષ્ય શૂન્ય હોય છે.

૧૧. માણસાઈ પદ કરતાં ઉપર રાખવી.

તો આ હતાં Life Quotes Gujarati 2023.

Link Suvichar.

Ad Code

Responsive Advertisement