Ad Code

Ticker

6/recent/ticker-posts

SUVICHAR IN GUJARATI

SUVICHAR IN GUJARATI | GUJARATI SUVAKYO | MAHAN VYKTIO NA SUVICHAR | ગુજરાતી માં સુવિચાર.

Hi Dear Readers,


Welcome to Quotes World. Here I Post Some Good Suvichar in Gujarati. You people like this Gujarati Suvichar OR Gujarati Suvakyo u can share As a Good morning gujarati suvichar, Gujarati status, gujarati WhatsApp Status.

This Suvichar In Gujarati Based on different Topics of life. You can share it on social media and enjoy. 

Suvichar gujarati ni image
Suvichar in Gujarati 


Suvichar In Gujarati 


1
કડવું સત્ય : લોકો ચાહે છે કે તમે આગળ વધો પણ... તેમના થી નહીં.
2
બુદ્ધિશાળી વ્યક્તિ અવસર ની રાહ જોતો નથી પણ અવસર પેદા કરે છે. 
3

જે વ્યક્તિ માત્ર તમારી ખુશી માટે હારી જાય છે તે વ્યક્તિ સામે તમે ક્યારે જીતી શકતા નથી.
 
4
સફળ થવું અઘરું નથી પરંતુ ઈમાનદારી સાથે સફળ થવું અઘરું છે. 
5
ઈશ્વર ના લેખ ક્યારેય ખોટા નથી હોતા , દૂર એનેજ કરે જે આપણા લાયક નથી હોતા.
6.
શરીર થી ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે.
   ઇન્દ્રિયો થી મન શ્રેષ્ઠ છે.
   મનથી બુદ્ધિ શ્રેષ્ઠ છે અને ...
   જે બુદ્ધિ થી પણ શ્રેષ્ઠ છે તે આત્મા છે. __વેદ વ્યાસ
 
7.
જ્યા અંતઃ કરણ નું રાજ્ય શરૂ થાય છે. ત્યાં મારુ રાજ્ય સમાપ્ત  થાય છે. __નેપોલીયન બોનાપાર્ટ
8
બુદ્ધિશાળી વ્યક્તિ ને જેટલી તકો મળે છે તેથી વિશેષ તકો એ ઊભી કરે છે. __ફ્રાન્સીસ
9
કોઈ મહાન માણસએ ક્યારેય 'તક નથી મળતી ' એવી ફરિયાદ કરી નથી.
Gujarati suvakyo
Gujarati Suvichar 

 

10
જો તમારામાં અહંકાર નથી તો કોઈ પુસ્તક ની લીટી વાંચ્યા વિના અથવા કોઈ મંદીર માં ગયા વિના જ          તમે મોક્ષ પામસો.__સ્વામી વિવેકાનંદ
11
.જો તમે તમારા પર વિશ્વાસ રાખસો તો બીજા લોકો પણ આપો  આપ તમારાં પર વિશ્વાસ રાખશે. __ગેટે
12.
મહાન કાર્યો ની સૌપ્રથમ જરૂરિયાત આત્મવિશ્વાસ છે. __જોનસન 

          So,above are the Suvichar In Gujarati, Gujarati Suvakyo given by different great people.

I hope u liked it and i will present some another gujarati Suvichar, Gujarati quotes for you.please comment your review to improve the quality of content.

thanks all.

Ad Code

Responsive Advertisement