Ad Code

Ticker

6/recent/ticker-posts

Gandhi Jayanti 2021

Gandhi Jayanti 2021|Gandhi Jayanti Nibandh in Gujarati|મહાત્મા ગાંધી||Gandhiji Suvichar. 


Happy gandhi jayanti 2021


2nd ઓક્ટોબર નો દિવસ દર વર્ષે gandhi jayanti તરીકે દેશભરમાં - વિશ્વભરમાં ઉજવવામા આવે છે. ગાંધીજી વિશ્વ ની મહાન હસ્તીઓ માના એક માનવામાં આવે છે. એમનાં વિચારો અને કાર્યો એ ભારત દેશ નાં સ્વરાજ માં મહત્ત્વ નો ફાળો ભજવ્યો હતો.

 
Gandhiji એ ભારતભર મા સત્યાગ્રહ દ્વારા આંદોલન કરી દેશ ને અંગ્રેજો ની ગુલામી માંથી મુક્ત કર્યો હતો. Gandhi Jayanti 2021 નિમિત્તે કેટલીક મહત્ત્વ ની માહિતી નીચે મુજબ છે. 


Gandhi Jayanti 2021


જન્મ :2 ઓક્ટોબર 1869


સ્થળ :પોરબંદર (સુદામાપુરી) 


માતા :પૂતલી બાઈ 


પિતા :કરમચંદ ગાંધી 


પત્ની :કસ્તુરબા 


કાર્યો :બ્રિટિશ શાસન વિરુદ્ધ ભારતીય રાષ્ટ્રીય આંદોલન કરવાની ચીમકી નાં નેતા અને રાષ્ટ્રપિતા,ભારત છોડો આંદોલન, દાંડી કૂચ, આફ્રિકામાં કાળા ગોરા ભેદભાવ વિરુદ્ધ સ્વરાજ માટે લડત. 


આદર્શો :પ્રહલાદ અને રાજા હરિશ્ચંદ્ર. 


શિક્ષણ :1887, મુંબઈ University થી મેટ્રિક,

શામળદાસ કોલેજ ભાવનગર,

England થી બેરિસ્ટર. 


અવસાન :30 જાન્યુઆરી 1948 (દિલ્હી) 


સમાધિ :રાજઘાટ, દિલ્હી. 


જીવની :સત્ય નાં પ્રયોગો 


Gandhiji Suvichar 



*અહમ ઓગળવાથી ભય નાશ પામે છે. 


*મૃત્યુ અલ્પવિરામ છે, 

પૂર્ણ વિરામ નથી. 


*ક્રોધ ને જીતવામાં મૌન જેવું બીજું કોઈ સહાયક નથી. 


*જેનામાં નમ્રતા નથી આવતી તેઓ વિદ્યાનો પૂરો સદુપયોગ નથી કરી શકતા. 


*અહિંસા નો અર્થ છે, ઈશ્વર પર ભરોસો રાખવો. 


*ભૂલ થઈ જાય તેમાં પાપ નથી, પરંતુ કરેલી ભૂલ છુપાવવામાં ભયંકર પાપ છે. 


*મારું જીવન એજ મારો સંદેશ. 

Gandhiji Suvichar
Happy Gandhi Jayanti 2021


અન્ય સુવીચાર માટે અહીં ક્લિક કરો. 

સૌને Gandhi Jayanti 2021 ની શુભકામનાઓ. 

Ad Code

Responsive Advertisement