2026 Positive Words In Gujarati

 

2026 Positive Words In Gujarati


1.એક સારું વર્ષ તમારું સંપૂર્ણ જીવન બદલી શકે છે 2026 તમારું તે વર્ષ બને એવી શુભકામના.

happy new year 2026 image


2.તમે જીવનમાં ત્યારેજ સફળતા મેળવી શકશો જ્યારે તમે તમારી ભાવનાઓ ને કાબૂ કરી તમારી માનસિકતા મજબૂત કરશો.

3.જીવનના પળ પળ માણો, તમે હમેશા જવાન નથી રહેવાના !

enjoy life suvichar photo
Bhagwad Gita Quotes


4.જીવન સરળ નથી હોતું તમારે મજબૂત બનવું પડશે.

5.સમય પાસે એટલો સમય નથી કે તમને પાછો સમય આપી શકે.

samay suvichar image


6.સમય સાથે ચાલો તેની બરબાદી ના કરો.

7.વ્યવહાર એક એવો અરીસો છે જેમાં તમારાં સંસ્કારો નું પ્રતિબિંબ દેખાતું હોય છે.

8.વારંવાર એવી જગ્યાએ ના જાવ જ્યાં તમારું સ્મિત તમે ભૂલી જતાં હોવ.

attitude gujarati suvichar image


9.ઇજ્જત અને પ્રશંશા માંગવી નથી પડતી કમાવી પડે છે.

10.અધૂરું જ્ઞાન અને નીચ વિચારો ફક્ત સમસ્યાઓ પેદા કરે છે સમાધાન નહિ!

negative think gujarati image


11.હમેશા Available ના રહો ક્યારેક કોઈક ને Wait પણ કરાવો.

love tips gujarati image


12.તમારી ખુશી ના માલિક તમે પોતે બનો દિલ દુખવવા વાળા તો ઘણા મળશે.

13.તમારો સામાન્ય દેખાતો દિવસ કોઈ દીનદુખિયા નું સપનું હોય શકે માટે તેનો આભાર માનવો.

thanksgiving gujarati images
Health Tips


14.જે થવાનું છે તે થઈ ને રહેશે, ચિંતા તમારું આજનું સુખ પણ છીની લે છે.

15.લોકો તમને તેટલા જ સ્વીકાર કરશે જેટલી તેમને તમારી જરૂર હોય છે.

self respect gujarati suvichar image


16.સ્વતંત્ર વ્યક્તિઓ આજ્ઞા ની રાહ નથી જોતાં.

17.તમે એકલા ત્યારે નથી જ્યારે લોકો તમારી સાથે ના હોય, તમે એકલા ત્યારે છો જ્યારે તમે પોતાની જાતને પોતાના માં ના શોધી શકો.

18.જો તમારા માં હિમ્મત હોય છોડવાની તો જીવન તમને નવું આપવા તૈયાર રહેશે.

19.તમારા ઉદાહરણ થી દુનિયા ચેંજ થશે તમારી વાતો થી નહીં.

famous gujarati quotes image

તો મિત્રો આ હતાં આજના આપણાં 2026 Positive Words In Gujarati.



Post a Comment

0 Comments