Ad Code

Ticker

6/recent/ticker-posts

Sandip Maheshwari Na Suvichar Gujarati Ma

Sandip Maheshwari Na Suvichar Gujarati Ma | સંદીપ મહેશ્વરી સુવિચાર ગુજરાતી.


મિત્રો સંદીપ મહેશ્વરી...
નામ તો સાંભળ્યું જ હશે! આજે દેશ નો દરેક યુવા સંદીપ મહેશ્વરી ને સારી રીતે જાણે છે. એમની Motivational Speeches થી વાકેફ હશે. અને તેમની speech કે વક્તવ્યો સાંભળી motivate થયાં છે.

સંદીપ મહેશ્વરી શું હતાં અને શું બની ગયાં તેની તેમનો પાછળ લાંબો અને સતત સંઘર્ષ રહ્યો છે. જીવન ની ઘણી ખરી બાબતો માં તે અસફળ રહ્યાં હતાં. પણ પાછળથી સફળતાઓ માંથી શીખી ને અને સતત શીખી ને તેઓએ સફળતા ના સોપાન સર કર્યાં.

આજનાં વ્યક્તિ વિશેષ આર્ટિકલ મા Sandip Maheshwari Na Suvichar Gujarati Ma વિશે માહિતી આપીશું.


૧. સૌથી મોટો રોગ,

લોકો શું કહેશે???



૨.શીખતાં રહેવું જોઈએ.

જે વ્યક્તિ કઈ ને કઈ નવું શીખી રહ્યો છે,તે જીવીત છે

જેણે શીખવાનું બંધ કરી દીધું,તે જીવીત લાશ સમાન છે.

૩.સફળતા અનુભવો થી પ્રાપ્ત થાય છે, અને અનુભવો ખરાબ અનુભવો માંથી...

૪.જે દ્રષ્ટિ થી તમે દુનિયા ને જોશો તેજ દ્રષ્ટિ થી દુનિયા પણ તમને જોશે.

૫.જિંદગી માં ક્યારેય પણ ખરાબ દિવસ નો સામનો થાય, તો એટલુંજ વિચારજો દિવસ ખરાબ હતો. જિંદગી નહી.

૬.પીડાને સહન કરવી પડે છે. દુઃખો ને સહન નહી સમજવું પડે છે.

૭.તમે જેવું વિચારશો, તેવા બનતાં જશો.

૮.જો તમે એ વ્યકિત ને શોધી રહ્યાં છો, કે જે તમારું જીવન બદલી શકે તો અરીસા મા જોઈ લો.




૯.જો તમારી પાસે જરૂરત થી વધારે હોય તો એવાં લોકોને આપો જેમને તેની સૌથી વધું જરૂર છે.

૧૦.જો તમે મહાનતા મેળવવા માંગો છો તો Permission લેવાનું બંધ કરો.

૧૧.સફળતા તમને એકલતા મા ગળે લગાવશે, જ્યારે નિષ્ફળતા સૌની સામે તમને તમાચો લગાવશે. આજ જીવન છે. 

૧૨.સારું બોલો, સારું સાંભળો, સારું જુઓ.

૧૩.પૈસા જીવન મા એટલાં જ જરૂરી છે જેટલું કાર મા પેટ્રોલ. નહી ઓછું, નહી વધારે.



૧૪.કોઈ પણ કામમાં જો તમે તમારું ૧૦૦% આપશો તો તમને સફળ થતાં કોઈ નાં રોકી શકે.

૧૫.જે મન કરે એ કરો ખુલીને કરો કેમકે આ દિવસ પાછો નહી આવશે.

૧૬.શીખો દરેક પાસેથી પણ અનુસરણ કોઈનું નહી કરો.


*બેસ્ટ ગુજરાતી સુવિચાર વાંચો.

૧૭.જે કઈ પણ કરો જુનુન સાથે કરો નહી તો નહી કરો.

૧૮.યાદ રાખો દરેક મોટા કાર્ય ની શરૂઆત નાનાં કાર્ય થી જ થાય છે.

૧૯.હંમેશા યાદ રાખો તમે તમારી સમસ્યા કરતાં મોટાં છો.

૨૦.દુનિયા તમને ચઢાવશે - ઉતારશે, લોકોનું એજ કામ છે. બસ તમને આ બધી વાતો થી કોઈ ફર્ક ના પડવો જોઇએ.

૨૧.તમારી ઇચ્છાશક્તિ સામે દુનિયા ની કોઈ પણ તાકાત ના ટકી શકે.

૨૨.સાચો રસ્તો કયો છે? જીવન ની દરેક પરિસ્થિતિમાં હકારાત્મક વલણ.



૨૩.પોતાની જાત સાથે હરીફાઈ કરતાં રહો. હારશો પણ તમે અને જીતશો પણ તમે.

૨૪.જેમને સવાલ કરવાની આદત છે તે કોઈ પણ ક્ષેત્ર માં જશે સફળ થઈ જશે.

૨૫.તમારી પાસે ૨રસ્તા છે. જીવન કાપવું છે કે જીવન જીવવું છે.

૨૬.આ દુનિયા માં ઇચ્છાશક્તિ થી મોટી નિર્માતા કોઈ નથી.

૨૭.જેટલી તમે બુરાઈ જોશો એટલા દુઃખી થશો. જેટલાં તમે દુઃખી થશો તેટલા તમે લોકોને દુઃખી કરશો.

૨૮.જેટલાં તમે પ્રકૃતિ સાથે જોડાશો એટલા તમે જીવન મા સારા અહેસાસ પ્રાપ્ત કરશો.

૨૯.દુનિયા તમને ત્યાં સુઘી ના બદલી શકે જ્યાં સુઘી તમે પોતાને ના બદલો.

૩૦.તમારી જિંદગી માટે સૌથી સારું તમારાં માબાપ સિવાય કોઈ ના વિચારી શકે.

૩૧.જેમાં રૂચિ હોય તે કામ કરો સતત કરતાં રહો.

૩૨.બધાંની અંદર એક અદભુત શક્તિ છે બસ તમારે તેને જગાડવાની જરૂર છે.



૩૩.હંમેશા learning પર ધ્યાન આપો. learning વર્તમાન છે જ્યારે earning ભવિષ્ય.

૩૪.ક્યારેય પોતાને ઓછાં નાં આંકો, તમે છો એના કરતાં વધુ કરી શકો છો.

૩૫.આજે હું જે પણ છું તે મારી સફળતાઓ ને કારણે છું.

તો આ હતાં Sandip Maheshwari Na Suvichar Gujarati Ma.

Sandip Maheshwari નો ટૂંકો પરિચય કે biography gujarati મા.


નામ : સંદીપ મહેશ્વરી.

ઉંમર : ૪૦ વર્ષ.

જન્મ : ૨૮ સપ્ટેમ્બર ૧૯૮૦.

અભ્યાસ : under graduate.

કાર્ય ક્ષેત્ર : મોટીવેશન ,ઈમેજ બજાર કંપની (૫૦ cr).

પત્ની : રુચિ મહેશ્વરી.

જન્મ સ્થળ : દિલ્હી .

પિતા : રુપ કિશોર મહેશ્વરી.

માતા : શકુંતલા રાની મહેશ્વરી.

બાળકો : ૧ દીકરી ૧ દીકરો.


આપને આ આર્ટિકલ કેવો લાગ્યો જરૂર થી જણાવજો શેર કરજો. બીજા વ્યક્તિ વિશેષ આર્ટિકલ વાચવા Click Here.


Ad Code

Responsive Advertisement