Ad Code

Ticker

6/recent/ticker-posts

Best gujarati suvichar

Best gujarati suvichar|Gujarati Suvichar |Gujarati Quotes Shayari.


      અહીં કેટલાંક Best gujarati Suvichar વિવિધ category માં દર્શાવવામાં આવ્યા છે. જે મનુષ્ય નાં જીવન ના વિવિધ પાસાંઓ નો ઉલ્લેખ કરે છે.

Best Gujarati Suvichar


સમય :

સમય સાથે હમેંશા બધું બદલાઈ જાય છે એવું જરૂરી નથી... મનુષ્ય માત્ર તેની લાગણીઓને સ્વીકારવાનું અને છુપાવાનું શીખી જાય છે.
Best gujarati suvichar
Best gujarati suvichar


કર્મ :

જે કામ કરવાથી તમારી આત્મા ને આનંદ થાય તે કામો પ્રયત્ન પૂર્વક કરો અને બાકીના કામ છોડી દો   __मनुस्मृति
Best gujarati suvichar
Best gujarati suvichar


કર્મ :

દરેક કામ માં જોખમ હોય છે પરંતુ જો તમે કશું જ નહી કરો તો તે મોટું જોખમ હોય છે. _શર્લિ વિલીયમ્‌સ
Best gujarati suvichar
Best gujarati suvichar


કળા :

જેમાં માણસ ના હાથ, મન અને હ્રદય એ ત્રણેય સાથે કામ કરે તેને 'લલિત કળા' કહેવાય. _જોન રસ્કિન

Best gujarati suvichar
Best gujarati suvichar




ક્રોધ /ગુસ્સો :


ક્રોધ નિર્બળ મન ની નિશાની છે _
દયાનંદ સરસ્વતી
Best gujarati suvichar
Best gujarati suvichar


શિક્ષક /ગુરુ :
શિક્ષક સતત શીખતો ન રહે..., તો એ કદી શીખવી ન શકે. _રવિન્દ્રનાથ ટાગોર
Best gujarati suvichar
Best gujarati suvichar


ચારિત્ર્ય :

ચારિત્ર્ય થી બુદ્ધિ આવે છે. બુદ્ધિ થી ચારિત્ર્ય નથી આવતું. _
સ્વામી વિવેકાનંદ
Best gujarati suvichar
Best gujarati suvichar


ચિંતા /તણાવ :

તમે હારી જાવ, એની મને ચિંતા નથી, પણ હારીને બેસી જાવ એની મને ચિંતા છે. _અબ્રાહમ લિંકન
Best gujarati suvichar
Best gujarati suvichar


ચિંતા /તણાવ :

જો ચિંતા જ કરવી હોય તો ચારિત્ર્ય કે ઉન્નતિ ની કરો __સંસ્કૃત સુભાષિત
Best gujarati suvakyo image
Best gujarati suvichar


મૃત્યુ :
મૃત્યુ નહીં પણ એની પાછળ નો 'હેતુ' માણસ ને શહીદ બનાવે છે. _નેપોલિયન
Best gujarati suvichar images
Best gujarati suvichar


મોટિવેશન :


બીજાની સાથે તેવો જ વ્યવહાર કરવો કે જેવો તમે ઈચ્છતા હો કે તે તમારી સાથે કરે. _બાઈબલ
Best gujarati suvichar images
Best gujarati suvichar


શાયરી :              

હરદમ તને જ યાદ કરું એ દશા મળે..,
એવું દર્દ ન આપ કે જેની દવા મળે.
 _શૂન્ય પાલનપુરી
gujarati shayari images
gujarati shayari

શાયરી :                   

               પીઠના ખોલીને જોયા ઘાવ તો,
નીકળ્યો મારો જ પમ્પપાળેલો હાથ _
બેફામ

gujarati shayari photos
gujarati shayari

શાયરી :             

    
ઉડે એનેય પાડે છે 'શિકારી' લોકો પથ્થરો થી,
ધરા તો શું, અહીં ખાલી નથી આકાશ ઠોકરોથી. _બેફામ
gujarati shayari foto
gujarati shayari

શાયરી :

મારી નજર ને કોની નજર સર કરી ગઈ,
જ્યાં જ્યાં નજર ને ફેરવી, પાછી ફરી ગઈ. 

___અમીન આઝાદ
gujarati shayari images
gujarati shayari
       
તો આ હતા અમુક category wise મુજબ ના best gujarati Suvichar. બીજા અન્ય gujarati Suvichar સાથે પાછા મળીશું.Share your comments for improvement and development.
ધન્યવાદ.

Ad Code

Responsive Advertisement