Ad Code

Ticker

6/recent/ticker-posts

WORLD ENVIRONMENT DAY 2021

WORLD ENVIRONMENT DAY 2021| વિશ્વ પર્યવરણ દિવસ ૨૦૨૧


WORLD ENVIRONMENT DAY 2021
WORLD ENVIRONMENT DAY 2021


         પર્યાવરણ નું આપણા જીવન માં ખુબ મોટું યોગદાન છે.જેથી અપને બધાએ વિશ્વ પર્યાવરણ દિવસ WORLD ENVIRONMENT DAY 2021 અંગેની જાગૃકતા દાખવવી જોઈએ .પર્યાવરણ નું જતન કરવું એ મનુષ્ય જાતિનું મુખ્ય કર્તવ્ય છે.વિશ્વ પર્યાવરણ ના દિવસ WORLD ENVIRONMENT DAY 2021 ના હેતુ સિદ્ધ કરવા અપને બધાએ આ દિવસ નું મહત્વ સમજવું જોઈએ.



વિશ્વ પર્યાવરણ દિવસ WORLD ENVIRONMENT DAY 2021 ની શરૂઆત :


       વિશ્વ પર્યવરણ દિવસ ની શરૂઆત ઈ.સ .૧૯૭૨ માં થઈ હતી.સંયુક્ત રાષ્ટ્ર ની મહાસભા માં પર્યાવરણ સંમેલન ની ચર્ચા થયેલી ત્યારબાદ ૧૯૭૪ થી આ દિવસ સંપૂર્ણપણે વિશ્વ માં લાગુ થયેલ.વિશ્વ પર્યવરણ દિવસ દર વર્ષે જૂન મહિનાની ૫ મી તારીખે પુરા વિશ્વ માં ઉજવવામાં આવે છે.

WORLD ENVIRONMENT DAY 2021
WORLD ENVIRONMENT DAY 2021



વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૧ ની થીમ WORLD ENVIRONMENT DAY 2021 THEME  :


      દર વર્ષે આ દિવસે સરકાર એક થીમ કે એક સંદેશ જાહેર કરે છે.વિશ્વ પર્યવરણ દિવસ ૨૦૨૧ WORLD ENVIRONMENT DAY 2021ની થીમ છે ,ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન.એટલે સરળ ભાષા માં પૃથ્વી ને ફરીથી એક સારી અવસ્થા માં લાવવી.

      મિત્રો ,પૃથ્વીને ફરીથી એક સારી અવસ્થા માં લાવવા માટે આપણે અથાક પ્રયાશો કરવા પડશે.લોકોને પર્યાવરણ ના મહત્વપૂર્ણ અંગો વૃક્ષો ,વાયુ ,પાણી તેમજ વન્યજીવો ના વિકાસ અને સંવર્ધન અંગે જાગરૂક કરવા પડશે.ઉર્જા નો વ્યય અટકાવવો પડશે.તોજ વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૧ નો હેતુ અને લક્ષ્યાંકો સાર્થક થશે.


WORLD ENVIRONMENT DAY 2021
WORLD ENVIRONMENT DAY 2021



હાલના કોરોના કાળ ના સમયમાં ચાલી રહેલી OXYGEN ની અછત ને દૂર કરવા વૃક્ષો અને વનપ્રદેશ નું જતન અને વિકાસ  અત્યંત જરૂરી છે.


  • આપણે આ અછત ભવિષ્યમાં ન સર્જાય તે માટે વધુ વૃક્ષો વાવવા નો સંકલ્પ લેવો પડશે.

  • આપણે પાણી ની અને તેના સ્ત્રોતો નું રક્ષણ અને બચત કરવી પડશે.
WORLD ENVIRONMENT DAY 2021
WORLD ENVIRONMENT DAY 2021


  • આપણે પર્યાવરણ ને બચાવવા કચરાનો યોગ્ય નિકાલ કરવો પડશે.

  • આપણે કાર્બન ઉત્સર્જન પ્રક્રિયાઓ પર કાપ લાવવો પડશે. 

  • આપણે વીજળી ની બચત કરવી પડશે .
WORLD ENVIRONMENT DAY 2021
WORLD ENVIRONMENT DAY 2021


  • આપણે પ્રદુષણ ઓછું કરવા કટિબદ્ધ થવું પડશે.

  • આપણે પેટ્રોલ ડીઝલ ના વપરાશ અંગે નિયંત્રણ કરવું પડશે.

        તો મિત્રો આ વિશ્વ પર્યવરણ દિવસ WORLD ENVIRONMENT DAY 2021એ હું એટલું જ કહીશ કે બને તેટલા વૃક્ષો વાવો , પાણી બચાવો , કચરો ગમે ત્યાં ના કરો અને પ્રકૃતિ તેમજ ધરતીમાતા ને બચાવો ત્યારેજ આ દિવસ ની ખરી સાર્થકતા રહેશે.


WORLD ENVIRONMENT DAY 2021
WORLD ENVIRONMENT DAY 2021


ધન્યવાદ .

Ad Code

Responsive Advertisement