Ad Code

Ticker

6/recent/ticker-posts

Best Gujarati Suvichar Images

 Best Gujarati Suvichar Images

હેલ્લો કેમ છો, 
આજે હું Best Gujarati Suvichar Images અંગે post કરી રહ્યો છું. આ gujarati Suvichar જીવન નાં વિવિધ પાસાં નો સમાવેશ કરે છે. 


માણસ ના જીવન ની વિવિધ પરિસ્થિતિ, ક્રિયા અને પ્રતિક્રિયા અંગે આ Best Gujarati Suvichar Images માં જણાવવા મા આવ્યું છે. 

Best Gujarati Suvichar
Best Gujarati Suvichar Images

1.અભિમાન :

અભિમાન કરનાર માનવી નું પતન નિશ્ચિત હોય છે. 

Gujarati Suvichar
Best Gujarati Suvichar Images

2.આત્મવિશ્વાસ :

પ્રબળ આત્મવિશ્વાસ જ મહાન કાર્યો નો જનક છે. __સ્વામી વિવેકાનંદ. 

Gujarati Suvichar
Best Gujarati Suvichar Images

3. કુટુંબ :

જે કુટુંબ માં મા - બાપ પોતાની ભૂલ માટે કે દોષ માટે નમ્રતા રાખીને મસ્તક નમાવતા નથી, તે કુટુંબમાં સંતાનો તેમનાં માં - બાપ ના મસ્તક શરમથી ઝુકાવી દે છે. 

Best Gujarati Suvichar Images

4. નિંદા :

જે લોકો કઈ પણ કરી શકતા નથી તેઓ નિંદા કરે છે.
 


5. ધૈર્ય, ધર્મ, મિત્ર અને પત્ની આ ચારેય ની પરીક્ષા વિપત્તિ વખતે જ થાય છે. 


6. દુઃખ :

દુઃખ એ દરિયા જેવું છે તે પહેલાં અંદર ડુબાડીને પછી મોતી આપે છે. 


7. ગુસ્સો :

ગુસ્સા નો આરંભ મૂર્ખાઈ થી થાય છે અને 
અંત પાશ્ચાત્ય થી આવે છે. 

Best Gujarati Suvichar Images 

8. જ્ઞાન :

જવાબદારી આવી પડતાં જ્ઞાન આપોઆપ આવી જાય છે. 



9. ઉપકાર :

તણખલા જેટલો ઉપકાર કરવા મળે તો પણ કરી લેવો, કારણકે તેનાં ફળ તાડ જેટલાં મોટા હોય છે. 


10. જીવનની સાધના નું અંતિમ દ્રશ્ય તો... મેળવવું, આપવું અને છોડી દેવું.
 


11. જીવન :

જીવન અનંત છે અને માણસ ની સંભાવનાઓ અને શકયતાઓ પણ અનંત છે. 


12. પ્રારબ્ધ :

જ્યાં પરિશ્રમ થાકી જાય છે, બુદ્ધિ કામ નથી કરતી 
ત્યાંથી જ પ્રારબ્ધ શરૂ થાય છે. 

Best Gujarati Suvichar Images 

13. લગ્ન :

સ્ત્રી લગ્ન પહેલાં રડે છે, પુરુષ પછી. 


14. ઈર્ષ્યાખોર માણસ નું શસ્ત્ર છે નિંદા. 


15. પુરુષાર્થ :

આળસ શરૂઆતમાં સુખરૂપ હોય છે પણ અંતમાં દુઃખરૂપ જ્યારે પુરુષાર્થ શરૂઆતમાં દુઃખરૂપ હોય છે પણ અંત મા સુખરૂપ. 


16. પુસ્તક :

આજ ને અને સદાય ને માટે સૌથી સારો મિત્ર છે પુસ્તક. 


17. સાહસ :

માનવીના બધાંજ ગુણોમાં સાહસ પહેલો ગુણ છે, કારણ કે તે બધાંજ ગુણો ની જવાબદારી લે છે. 


18. નમ્રતા :

નમ્રતા ખોટી નથી પણ નમ્રતા નું અયોગ્ય સ્થાને પ્રગટ થવું ખોટું છે. 



19. મિત્ર :

મિત્રવિહીન માણસ એટલે તારાવિહીન આકાશ અને પક્ષીવિહીન ઉપવન.
 


20. અવસર :

બુદ્ધિશાળી વ્યક્તિ અવસર ની રાહ જોતો નથી પણ અવસર પેદા કરે છે. 


21. યુવાની :

યુવાન વયમાં જ્ઞાનનો છોડ નહીં વાવો તો વૃદ્ધાવસ્થા મા તેની છાયા મળશે નહીં.
 

Best Gujarati Suvichar Images 

તો મિત્રો આ હતી best gujarati suvichar images આવીજ અન્ય પોસ્ટ વાંચવા અહીં ક્લિક કરો ©


Ad Code

Responsive Advertisement