10 QUOTES ABOUT LIFE IN GUJARATI
૧. બધી વસ્તુઓ ઉપર વિશ્વાસ કરવાની જરૂર નથી.મીઠું પણ ક્યારેક ખાંડ જેવુ જ દેખાય.
૩.સંઘર્ષ તેને પસંદ કરે છે જેમનામાં લડવાની ક્ષમતા હોય છે.
૪.બદલા થી વધારે બદલવામાં મજા છે.
૫.ધેર્ય ની પણ પોતાની સીમાઓ હોય છે જો વધારે થઈ જાય તો તે કાયરતા ગણાય.
૬.કાયદો મૃત્યુ જેવો હોવો જોઈએ જે કોઈને ના છોડે.
૭.આપણે વાસ્તવિક્તા કરતાં કલ્પનાઓ થી વધારે પીડિત હોઈએ છીએ.
૮.શ્રેય મળે કે ના મળે પણ પોતાનું શ્રેષ્ટ આપવાનું છોડતાં નહીં.
૯.ઇજ્જત પૈસા થી નહીં પણ સારાં સંસ્કાર અને સ્વભાવ થી કમાવાય છે.
૧૦.સમજવું અને સમજાવું સાચી મિત્રતા ના સૌથી સુંદર ગુણો છે.
0 Comments