Quotes In Gujarati for 2025

 Quotes In Gujarati for 2025 | ગુજરાતી સુવિચાર ૨૦૨૫



 Quotes In Gujarati for 2025.

૧. સમય ખરાબ છે એટ્લે મૌન છું . પછી બતાવીશ હું કોણ છું. 

 

QUOTES IN GUJARATI
નાના ગુજરાતી સુવિચાર

 

૨. ઇતિહાસ માં નથી અંકિત થતાં એ યુદ્ધો જે મનમાં ચાલતાં હોય છે _ દુષ્યંત કુમાર

૩. મનપસંદ જીવન મળતું નથી બનાવવું પડે છે.

 

GUJARATI QUOTES
GUJARATI VAKYO

 

૪. વિચારો ના યુદ્ધ માં પુસ્તકો અસ્ત્ર છે.

૫. સફળતા નો રસ્તો પુસ્તકો ના લેંડમાર્ક દ્વારા જ જાય છે.

૬. બોલતાં પહેલાં વિચારો અને વિચારવા માટે વાંચો.

 

LIFE GUJARATI QUOTES
ટૂંકા સુવિચાર

 

૭. સૌથી ટૂંકો જવાબ છે કે કરીને બતાવો _હરબર્ટ.

૮. પુસ્તકાલય એવું વૃક્ષ છે જ્યાં વિચારો ના ફળ દરેક ઋતુ માં લાગે છે.

 

BOOKS GUJARATI SUVICHAR
પુસ્તક સુવિચાર

 

૯. તેઓ તમને મફત માં બધુ આપશે પણ શિક્ષણ નહીં, કેમકે એમને ખબર છે કે 

    શિક્ષણ જ સવાલો ને જન્મ આપે છે._ડૉ. ભીમરાવ આંબેડકર

૧૦.ખરાબ સમય તમારાં સારા ચરિત્ર ઉપર પણ ડાઘ લગાવી દે છે.

 

MOTIVATIONAL GUJARATI SUVICHAR
મહેનત સુવિચાર ગુજરાતી

 

૧૧. ડિગ્રી ફકત કાગળ નો એક ટુકડો છે તમારું સાચું શિક્ષણ તમારો વ્યવહાર વર્તન છે.

૧૨. જેવુ પરિણામ જોઈએ તેવો પરિશ્રમ કરવો પડે છે.

૧૩. શંકા નું કોઈ સમાધાન નથી હોતું અને ચરિત્ર નું કોઈ પ્રમાણ નથી હોતું.

 

CHARITRA GUJARATI QUOTES
જ્ઞાન સુવિચાર

 

૧૪. આંધળાઓ ની સભા માં અરીસો પણ ગુનેગાર હોય છે.

૧૫. આ કળયુગ છે લાલા અહી કર્મ કાળા અને STATUS ભગવાન વાળા હોય છે.

 

LIFE QUOTES GUJARATI
ગુજરાતી STATUS

 

૧૬. તમારી આદતો જ તમારું ભવિષ્ય બનાવે છે.

૧૭. ક્યારેય ઘમંડ ના કરવો ફૂલો ને પણ ખબર નથી હોતી કે સવારે મંદિર માં જશે કે અર્થી પર. 

 

GHAMAND GUJARATI QUOTES
લાઇફ ગુજરાતી સુવિચાર

 

૧૮. જ્યારે કઈ ના હોય ત્યારે તેની રાહ જુઓ જ્યારે બધુ હોય ત્યારે તેની કદ્ર કરો. 

૧૯. પોતાનાં માટે જીવો લોકો તો એમ પણ મતલબી છે.

૨૦. કાર્ય ભક્તિ ને બગાડે છે,

      ક્રોધ જ્ઞાન ને બગાડે છે,

      લોભ ત્યાગ ને બગાડે છે,

      મોહ ધ્યાન ને બગાડે છે.

૨૧. સપના, ઈચ્છાઓ અને લોકો જેટલા ઓછા તેટલું સારું.

૨૨. આધુનિકતા કપડાઓ મા નહીં વિચારો મા હોવી જોઈએ.

 

LIFE GUJARATI QUOTES
જીવન ઉપયોગી સુવિચાર

 

૨૩. અસ્તિત્વ નો આનંદ લો દુખ તો આપણી પોતાની ખોજ છે.


Post a Comment

0 Comments