Ad Code

Ticker

6/recent/ticker-posts

Suvichar Gujarati Ma

Suvichar Gujarati Ma | ગુજરાતી સુવિચારો | Quotes In Gujarati 2023.


મિત્રો આજે અમે Suvichar Gujarati Ma પોસ્ટ કરી રહ્યાં છીએ. આ અવનવાં ગુજરાતી સુવિચારો કેટલીય શોધ ખોળ પછી મેળવ્યા છે.આપ સૌ તેને share કરો અને અમારી પોસ્ટ તમને કેવી લાગી રહી છે તે વિશે comment કે તમારો પ્રતિસાદ જરૂર થી આપજો.


1.Dukh મા સાહસ અને

Sukh મા સંયમથી કામ લો.

તમારાં Bhagya મા જે કામ આવ્યું છે,

તે પ્રમાણિકપણે Puru કરો.

બસ, રોજ આટલું કરીને shanti થી સૂઈ જાઓ.

Bhagwan તમારો પ્રહરી બનીને જાગતો રહેશે.

        _Victor હ્યુગો.(Best Author)
2.ચાણક્ય.

જ્ઞાન અને સત્તાની સાથોસાથ નમ્રતા અને વિનય પણ વધવા જોઈએ. ચાણક્ય પાસે જ્ઞાન અને સત્તા બન્ને હતાં. વિદ્યા પણ હતી. બધું જ હતું. આથી તેમને સફળ થવામાં કોઈ રોકી શક્યું નહીં. 

જુઓ, એમના વર્તનમાંથી જ આ ગુણો અને સંસ્કારો જોઈ શકાય છે.

3.

તમે લોકોની પરવા કરવાનું છોડી દો.

લોકો તમને તકલીફ આપવાનું છોડી દેશે.!!!

આગ લગાડનાર લોકોની કિંમત ક્યારેય નથી વધતી,

આ માચીસ નું જ જોઈ લો.

હજી પણ એક રૂપિયા મા મળે છે.

 
4.

સમસ્યા વિશે વિચારવાથી બહાનાં મળે છે,

સમાધાન વિશે વિચારવાથી રસ્તાઓ મળે છે.

રંગ તમારાં અસ્તિત્વ મા હોવો જોઈએ ,

પરિસ્થિતી તો કાયમ black and white જ

રહેવાની.

 
અમારી યૂટ્યુબ શોર્ટ વિડિયો ચેનલ જેમાં દરરોજ gujarati suvichar shorts vedio upload થાય છે.visit કરો

 linkhttps://youtube.com/@GujaratiQuotes?si=EnSIkaIECMiOmarE.


5.

એકાંત માં બેઠેલી Vyakti પણ ક્યાં એકલી હોય છે , એની સાથે કોઈ Vichar ચાલતો હોય છે.

સમય Kharab હોય તો દુનીયા ને Khabar ના પડવા દેશો. કેમકે આ દુનીયા Dukh મા નાચે અને Sukh મા ચાટે એવી છે.

suvichar gujarati ma 
6.

ક્યાં સૂધી ભણવું અને ક્યાં સૂધી કમાવું,

એ ઉંમર નહી પણ પરિસ્થિતી નક્કી કરે છે.

સમય તો તેના સમય પર સમયસર બદલાતો હોય છે ,

એક માણસ જ એવો છે 

જે કોઈ પણ સમયે બદલાઈ જાય છે.

 
7.

પ્રયત્ન કર્યા વગર માત્ર નીચે જ આવી શકાય છે. ઉપર ન જઇ શકાય આ ગુરુત્વાકર્ષણ નો નિયમ છે અને જીવનનો પણ.

જે પોતાના માટેજ જીવે છે તે ક્યારેય જવાબદારીઓ લઇ શકતા નથી.

જે જવાબદારીઓ માથે લે છે

તે કોઈ દિવસ પોતાના માટે જીવતાં નથી.

 
8.

છોકરાઓ ને દારુ અને છોકરીઓ ને મેકઅપ ચઢી જાય. પછી બન્ને જણાં ઇંગ્લિશ જ બોલે.

એક મીટર હોશિયારી કરતાં,

એક ઇંચ વફાદારી વધુ સારી.


9.

એય જીંદગી આવ બેસીને ક્યાંક ચાય પિયે.

તું પણ થાકી ગયી હશે મને દોડાવી દોડાવી ને.

પરિણામ ભલે ગમે તે હોય,

પણ પ્રયાસ મરણિયો હોવો જોઈએ.


10.

સાથ અને હાથ ખભા ઉપર બોજ નથી હોતાં,

પણ અફસોસ કે આવા લોકો "રોજ" નથી હોતાં.

તમારું નાક બંધ હોય કે internet.

ગૂંગળામણ સરખી જ થાય.11.

વાણી અને વિચાર આ બન્ને પ્રોડક્ટ આપણી પોતાની કંપની ની છે ,

જેટલી એની Quality સારી તેટલી એની કિંમત વધારે.

પીઠ પાછળ એમની જ વાત થાય જેમના મા

કંઈ વાત હોય.


12.

કોઈ ટપલીદાવ કરી જાય એ જીવતાં હોવાનો પુરાવો છે, બાકી મરેલાં કૂતરાં ને તો કોઈ લાત પણ નથી મારતું.

કોઈ છોડીને જાય એનો પસ્તાવો કરવાં કરતાં,

કંઇક એવું કરો કે છોડી જનાર ને પસ્તાવો થાય.


આવાજ નવા નવા suvichar gujarati ma માં અમે લાવતાં રહીશું.

અમારી અન્ય પોસ્ટ, પોપ્યુલર આર્ટિકલ ની લીંક નીચે આપેલ છે તેના પર ક્લીક કરીને પોચી જાવ.


1. ભગવદ ગીતા સાર.

2. મહાન વ્યક્તિત્વ.

3. સ્વાસ્થ્ય સુધા.

Ad Code

Responsive Advertisement